કબજિયાત વિશે માહિતી અને હોમિયોપેથીક દવા

આપણે આજ વાત  કરશું કબજિયાત વિશે. મળ પાસ કરવામાં તકલીફ ,અથવા મળ પાસ કર્યા પછી થોડું બાકી રહી ગયું હોય તેવું લાગે  .અથવા , પેટ સાફ કરવામાં ત્રણથી વધારે દિવસો લાગી જાય તો તમને કબજીયાતની તકલીફ હોઇ શકે છે . કબજિયાતમાં મોટા આંતરડાની મુવમેન્ટ ઓછી થઈ  જાય છે. એના કારણે તમને કબજિયાત રહે  છે , અને આ કારણથી તમારું મળ કઠણ બની જાય છે.  અને હવે વાત કરીએ કબજિયાતના કારણે અન્ય કંઈ તકલીફ થઈ શકે છે.  પહેલો પ્રોબ્લેમ તમને  પેટ ના દુખાવા નો થઈ શકે છે ,   પેટ   heavy  લાગી શકે છે. જો કબજીયાત તમને લાંબા સમય સુધી રહે તો તેના કારણે તમને  piles,fissure અથવા fistula થઈ શકે છે . આ ત્રણ બીમારી જો તમને લાંબો સમય સુધી  કબજિયાત રહે તો થઈ શકે છે . વાત  કરી કબજિયાત   થાય  શેના કારણે છે? લગભગ ઘણી બીમારીઓમાં કબજિયાત થાય છે .જેમ કે   પેલી બીમારી છે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ . .. બીમારી છે હાઇપોથાઇરોઇડીઝમ. ત્રીજી બીમારી છે ડાયાબિટીસ .સાથે અન્ય ઘણી બીમારીમાં પણ કબજિયાત થઈ શકે છે .એન્ટાસિડ લેવાથી પણ કબજિયાત થઈ શકે છે . પ્રેગનેન્સી દરમિયાન પણ કબજિયાત   થઈ  શકે છે. હવે વાત કરીએ કબજિયાતથી બચવા માટે શું કરવું? તેના માટે થોડીક એક્સરસાઇઝ કરવી, થોડું ફાઇબર  ડાયટ ખોરાકમાં લેવું ,  અને જમ્યા પછી એક ચમચી ઇસબગુલ પણ લઇ શકાય છે.  કબજીયાત માટે અસરકારક હોમિયોપેથીક દવા છે Bryonia 200.Plumbum metallicum 200.lycopodium 200  અને  nux vomica 200. Bryonia 200 બે ટીપા સવારમાં જીભ પર  અને plumbum metallicum 200   બે ટીપા રાત્રે  જીભ પર મૂકી શકો છો. વધુમાં તમે હોમિયોપેથીક ડોક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો.