કમરના દુખાવાનું કારણ અને તેની હોમિયોપેથીક દવા

 આજે આપણે વાત કરશુ કમરના દુખાવા વિશે. પહેલા વાત કરીએ કમરનો દુખાવો કઈ કઈ રીતે થઈ શકે છે અથવા શું કારણોથી થઈ શકે છે. કમરનો દુખાવો કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી. અથવા વધારે સમય સુધી વાંકા વળીને કામ કરવાથી થઇ શકે છે. કમરનો દુખાવો ઘણીવાર  ડીલેવરી પછી પણ થઈ શકે છે. કમરના દુખાવાનો કારણ બે મણકા વચ્ચેની ગાદી ઉપર દબાણ આવવાથી. ગાદી ખસી જવાથી અથવા ગાદીમાં સોજો આવવાથી અથવા , કમર ના ભાગ ના સ્નાયુ ઉપર દબાણ આવવાથી પણ થઈ શકે છે. હવે વાત કરશું કમરના  દુખાવામાં વપરાતી હોમિયોપેથીક દવા વિશે.

પહેલી દવા Rhustox થર્ટી છે. Rhustox  નો ઉપયોગ ત્યારે કરી શકો છો. જ્યારે તમને કમરના દુખાવા નું કારણ કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી  હોય. 

બીજી દવા છે Hypericum 200.Hypericum નો ઉપયોગ ત્યારે કરી શકાય.  જ્યારે કમરના દુખાવાનું કારણ કોઈ ઈજા હોય.

ત્રીજી દવા છે kali carb 30. kali carb  ત્યારે વપરાય છે જ્યારે તમને કમરનો દુખાવો ડીલેવરી પછી રહી ગયો હોય.

ચોથી દવા છે Colocynth 200. Colocynth  નો ઉપયોગ ક્યારે કરી શકો છો ત્યારે તમને દુખાવો કમર ના ભાગ પર દબાણ આવવા અથવા સુતા વખતે થાય. કમરના દુખાવા માટે ઘણી હોમયોપેથીક દવા નો ઉપયોગ થાય છે. વધુમાં તમે કોઈ હોમિયોપેથીક ડોક્ટર અથવા અમારો સંપર્ક કરી શકો છો.