સાયટીકા વિશે માહિતી અને હોમિયોપેથીક દવા

વાત કરીએ આપણે સાયટીકા વિશે તો સાયટીકા થવાનું કારણ સાયટીક ચેતા ઉપરના કમ્પ્રેશન  અથવા તેના પર દબાણ આવવાથી થાય છે , તે ખૂબ જ પીડાદાયક સ્થિતિ છે અને તેનો દુખાવો સાયટીક ચેતાના માર્ગની સાથે છે. એટલે કે કમરના નીચેના ભાગ (હિપ) થી પગ સુધી.તેના મુખ્ય લક્ષણો પીડા અને સુન્નતા છે. વર્ટેબ્રલ ડિસ્ક number L5-L6 મણકાની વચ્ચે દબાણ ના  કારણે થાય છે જે ચેતાના સંકોચન તરફ દોરી જાય છે. હોમિયોપેથીક સિસ્ટમમાં ખૂબ અસરકારક સારવાર છે. સાયટીકા માટે અસરકારક દવાઓ આ છે: કોલોસિન્થ, હાયપરિકમ,rhustox, આર્નીકા, બ્રાયોનીઆ અને કાલી કાર્બ

 સૌ પ્રથમ વાત કરીએ કોલોસિન્થ વિશે ,કોલોસિન્થ વધુ પડતી જમણા પગના  સાયટીકા ની તકલીફ માં વધારે અસરકારક છે, hypericum, પગમાં ખાલી વધુ પડતી ચઢી જાય ત્યારે  ઉપયોગ કરી શકાય છે,  

kali carb નો ઊપયોગ ત્યારે કરી શકાય છે જ્યારે ખૂબ જ વધારે પડતો કમરનો દુખાવો હોય છે. જો તમને સાયેટિકાની તકલીફ હોય તો તમે કોઈપણ હોમિયોપેથીક ડોક્ટર ની સલાહ લઇ શકો છો અથવા અમારો સંપર્ક કરી શકો છો