ગેસ એસીડીટી વિશે માહિતી અને તેની હોમિયોપેથીક દવાઓ

આજે આપણે ગેસ, એસીડીટી અથવા પેટ ફુલી જાય તેના વિશે વાત કરશું. જો આ બધી તકલીફ રહેતી હોય તો તેના માટે હોમિયોપેથીક દવા લઈ શકાય છે .આપણે વાત કરશું. એસીડીટી થાય કઇ રીતે? આપણા પેટ્ની અંદર બે પ્રકારની Gland હોય છે  જેમાંની એક   એસિડ Secreat કરે છે અને બીજી પેપ્સીન એટલે કે Base secreat કરે છે. મતલબ, જ્યારે તમે કાઇ ખાવ છૉ, ત્યારે બંને સિક્રેટ થાય છે. અને તે ખાવા સાથે ભડી જાય છે અને આ કારણે એસિડ બેઇઝ બેલેન્સ જળવાઈ રહે છે .અને જો તમારું ખાવાનું બરાબર હશે તો એ બરાબર રીતે પચી જાશે. પણ જ્યારે તમે તીખુ અથવા વધારે તેલ વાળુ જમી લો છો ,ત્યારે એ વધારે એસિડિક હોય છે .અને એ ખોરાક પેટમાં જઈને વધારે એસિડિક બની જાય છે. મતલબ તમારા ખોરાક નું એસિડ વત્તા તમારા પેટનું એસિડ,  અને આ જ કારણોથી પેટની અંદરનું base neutralize નથી કરી શકતું. જેના કારણે તમને પેટમાં બળતરા, અને પેટ  ભારે લાગવા માંડે છે અને ઓડકાર આવે છે. હવે વાત કરશું હોમિયોપેથીક દવાઓ વિશે. nux vomica થર્ટી. આનો ઉપયોગ તમે દિવસમાં ત્રણવાર જીભ પર બે ટીપા મૂકી કરી શકો છો. જો તમને ગળામાં બળતરા, અને ઓડકાર વધારે આવે છે તો તમે robinia થર્ટી ,નો ઉપયોગ કરી શકો છો. આ દવા પણ તમે દિવસમાં ત્રણ વાર બેથી ત્રણ ટીપાં ના ઉપયોગ થી સારા પરિણામ મળે છે.