આજે આપણે વાત કરશું અસ્થમા વિશે .અસ્થમા એક શ્વાસન તંત્રમાં લાંબા સમય સુધી ચાલતી બીમારી છે. આ બીમારીમાં શ્વસન તંત્ર ની નળી માં સોજો આવી જાય છે. જેમકે Trachea , bronchus ,પ્રાઇમરી Bronchii , સેકન્ડરી Bronchii. સોજાના કારણે શ્વાસ લેવા ટાઈમે સીટી જેવો અવાજ આવે છે. હવે વાત કરશું અસ્થમા થાય કઈ રીતે છે. એના […]