Tag: હોમિયોપેથીક દવાઓ

ગેસ એસીડીટી વિશે માહિતી અને તેની હોમિયોપેથીક દવાઓ

આજે આપણે ગેસ, એસીડીટી અથવા પેટ ફુલી જાય તેના વિશે વાત કરશું. જો આ બધી તકલીફ રહેતી હોય તો તેના માટે હોમિયોપેથીક દવા લઈ શકાય છે .આપણે વાત કરશું. એસીડીટી થાય કઇ રીતે? આપણા પેટ્ની અંદર બે પ્રકારની Gland હોય છે જેમાંની એક એસિડ Secreat કરે છે અને બીજી પેપ્સીન એટલે કે Base secreat કરે […]