Tag: back pain

કમરના દુખાવાનું કારણ અને તેની હોમિયોપેથીક દવા

 આજે આપણે વાત કરશુ કમરના દુખાવા વિશે. પહેલા વાત કરીએ કમરનો દુખાવો કઈ કઈ રીતે થઈ શકે છે અથવા શું કારણોથી થઈ શકે છે. કમરનો દુખાવો કોઈ વજનવાળી વસ્તુ ઉચકવા થી. અથવા વધારે સમય સુધી વાંકા વળીને કામ કરવાથી થઇ શકે છે. કમરનો દુખાવો ઘણીવાર  ડીલેવરી પછી પણ થઈ શકે છે. કમરના દુખાવાનો કારણ બે […]