અસ્થમા ,તેના કારણો અને તેની હોમિયોપેથીક દવા

 આજે આપણે વાત કરશું અસ્થમા વિશે .અસ્થમા એક શ્વાસન તંત્રમાં લાંબા સમય સુધી ચાલતી બીમારી છે. આ બીમારીમાં શ્વસન તંત્ર ની નળી માં સોજો આવી જાય છે. જેમકે Trachea , bronchus ,પ્રાઇમરી Bronchii , સેકન્ડરી Bronchii. સોજાના કારણે શ્વાસ લેવા ટાઈમે સીટી જેવો અવાજ આવે છે. હવે વાત કરશું અસ્થમા થાય કઈ રીતે છે. એના પછી વાત કરશુ અસ્થમા ના લક્ષણો વિશે , અને અસ્થમાની હોમિયોપેથીક દવા વિશે.

વાત કરી એ કારણો વિશે તો પેલું કારણ જેનીટીક હોઈ શકે છે. મતલબ જો તમારા મમ્મી પપ્પાને એલર્જી અથવા rhinitis ની બીમારી હોય  તો તમને અસ્થમા થવાના ચાન્સીસ વધારે છે .બીજું કારણ છે, આજુબાજુનું વાતાવરણ, જેમકે એર પોલ્યુશન અથવા સ્મોકિંગ ,ફેક્ટરી નો ધુમાડો, આવા વાતાવરણમાં લાંબા સમય સુધી રેવાથી અસ્થમાના ચાન્સીસ વધી જાય છે. ત્રીજું કારણ છે વારેવારે થતું બૅક્ટેરિયલ ઇન્ફેક્શન, જેમકે વારેવારે થતી શરદી, ઉધરસ. આવા પ્રકારના વારેવારે થતા ઇન્ફેક્શનના લીધે તમને અસ્થમા થવાના ચાન્સીસ વધી જાય છે.

હવે વાત કરીએ અસ્થમા હોય, તો શું થાય છે?. આવી કન્ડિશનમાં Bronchus સીકુડાઈ જાય છે. મતલબ કે કોન્ટ્રાક્ટ થઈ જાય છે. અને આ જ કારણોથી શ્વાસ લેવા અને શ્વાસ છોડવામાં તકલીફ પડે છે. હવે વાત કરીએ અસ્થમા માટે ની હોમયોપેથીક દવા વિશે. જર્મન હોમિયોપેથીક મેડીસીન Reckwerg Company ના R 43 નંબર ના drops દિવસમાં ત્રણ વખત 10 Drops ,10 ml પાણી માં લઇ શકાય છે.